સરોજ, કમલ, પદ્મા કે ઉત્પલ...?

  • 4.2k
  • 702

સરોજ તમે રોજ નાં સમયે બસસ્ટોપ પાસે ઊભા રહી ગયાં. તમને ખબર હતી કે એ બરોબર 10 ને 20એ પોતાની જોબ પર જવા માટે ત્યાં થી નીકળશે જ. અને તમે રોજે એ સમયે ત્યાં ઊભા રહી જતાં. સરોજ તમેં રોજે તેનાં કપડા નો કલર નોંધતાં. અને ઘણી વાર બન્ને નાં કપડા નો કલર સરાખો થતા તમે હરખાતાં હતાં અને શરમાતાં પણ તમે રોજે ઊભા રહેતાં તેની એક ઝલક માટે. પરંતુ સરોજ તમે એ વાત થી અજાણ હતાં કે એકદમ 10 ને 20 નાં સમયે જ કોઈ બીજુ પણ ત્યાં આવતું તમારી જેમ જ કોઈ ની એક ઝલક માટે... આમ ને