સરહદની પેલે પાર

(14)
  • 2.4k
  • 2
  • 685

?'સરહદને પેલે પાર '?પર્વતોની ચટ્ટાનોને પણ ધ્રુજાવી દે , અને ગગનચુંબી ઇમારતો ને પણ ધરાસાઈ કરી દે તેવી વિજળી ના કડાકા ની ભયંકર અવાજો , ..અમાવસ ની એ અંધારી રાતનું તોફાન , સન્નાટા ને ચીરતી ને ચીખતી એ કાળી રાતની ડરાવની અવાજો અને ચારે તરફ મુશળધાર વરસાદ.....વરસાદી માહોલ ને કારણે ચારે તરફ જીવન જાણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું .જાણે કોઈના જીવનમાં અપ્રત્યાશીત ઘટના બની જવા તરફ ઈશારો કરી રહ્યું હતું .' કંઇક આવું જ તોફાન અકરમના માનસપટ પર છવાયેલું હતું . અકરમના લગ્નજીવન ને દસ વર્ષ પુરા થવા આવ્યા છતાં સંતાન સુખ થી વંચિત હતો . અમ્મી-અબ્બુ એને બીજા નિકાહ માટે