અતુટ દોર નુ અનોખું બંધન -25

(77)
  • 3.5k
  • 8
  • 1.8k

શ્લોક ની ગાડીમાં બેસીને શ્લોક કૃતિ કહે તે મુજબ ગાડી લઈ જઈ જાય છે. રસ્તામા ઘણી વાર સુધી બંનેમાથી કોઈ કશુ બોલતું નથી. થોડે આગળ જતાં એક મંદિરમાં લઈ જાય છે. એ મંદિર જોતા જ શ્લોક ને થોડું યાદ આવે છે કે તે પહેલાં એ અહી બહુ વાર આવેલો છે. પણ એવુ ચોક્કસ યાદ નથી આવતુ. કૃતિ શ્લોક ને કહે તમને કંઈ યાદ આવે છે કે આ મંદિરમાં તમે વિશ્વા અને તમારી મમ્મી દરરોજ આવતા હતા. શ્લોક : મને થોડું યાદ આવે છે પણ હુ બહુ નાનો હતો એટલે સરખુ યાદ નથી. આજે તમારી બહેન ને તમે મળો તો જે