પ્રેમ કહાની - ૧૦

(23)
  • 2.9k
  • 4
  • 1.3k

આજે એક પાડોશી સંધી બનવા જઈ રહ્યા હતા. બને ઘરમાં હર્ષ નો દિવસ હતો. લગ્ન ની શરણાઈ વાગી રહી હતી. બધાં મહેમાન કુમાર અને કુમારી ના લગ્ન ના ચાર ફેરા જોવા તલપાપડ હતા. કન્યા મંડપ માં પધારે છે. વરરાજા ની રાહ જોવાઈ રહી ત્યાં તેના બેડ પરથી વરરાજાએ લખેલી ચિઠ્ઠી મળી આવે તેમાં લખું હોય છે હું મારા પ્રેમ ખાતર ઘરે થી ભાગી જાવ છું. અસલ માં તે કોઈ બીજા સાથે પ્રેમ કરતા હતા. આ ઘટના થી લગ્ન બંધ રખાય છે ને બંને પરિવારો વચ્ચે તકરાર ઊભી થઈ જેમાં કુમારી આત્મહત્યા કરી લે છે. આ ઘટના થી બને પરિવારો આજે