મળેલો પ્રેમ - 6

(34)
  • 3.2k
  • 2
  • 1.6k

લગ્ન માં થાકી ગયેલો રાહુલ તેના રૂમમાં ઊંડી ઊંઘ લઈ રહ્યો હતો. કાનજી રોજબરોજના જેમ જ, તેની દાબેલી ની લારી લઈ ગામમાં નીકળી પડ્યો હતો.શ્રુતિ દરરોજ ની જેમ જ મંદિરે જવા નીકળી હતી. પરંતુ , રોજ હસ્તી અને ખુશ રહેતી શ્રુતિ આજે થોડી દુઃખી લાગી રહી હતી. કાના એ શ્રુતિ ને આ હાલત મા જોઈ ને તેને પ્રશ્ન કર્યો " અરે , શ્રુતિ આ શું થયું છે તને? આ નિશાન શેના છે?" "કાના ભાઈ આ વાત તમે , રાહુલ ને ના કહેતા.તમને મારી કસમ છે. કાલ રાત્રે મારા પપ્પા રાહુલ મને જ્યારે ઘેર ડ્રોપ કરવા આવ્યો ત્યારે જોઈ ગયેલા. તેમને