અતુટ દોર નુ અનોખું બંધન -24

(74)
  • 3.3k
  • 8
  • 1.8k

કૃતિ આવીને બીજા દિવસે પરી ને કહે છે ભાભી તમે મને એક મદદ કરશો ?? પરી : હા બોલ ને ?? કૃતિ : તમે મને શ્લોકભાઈનો નંબર આપી શકશો ?? પ્લીઝ તમે ના ના પાડતા. તમને પ્રથમભાઈની કસમ છે. પરી એમ તો આધુનિક જમાનાની ભણેલી યુવતી છે.તે આ બધામાં માનતી નથી. પણ એક વાર નિસર્ગ સાથે જે બન્યું હતું પછી તે થોડી ગભરાઈ ગઈ હતી.અને સાથે કૃતિ આટલો સમય સાથે રહી એ પછી તેના વ્યવહાર પરથી તેને એટલો તો વિશ્વાસ આવી ગયો હતો. એટલે તે કૃતિ ને નંબર આપે છે. કૃતિ : ભાભી મારા પર વિશ્વાસ રાખજો. તમારૂ કે આ