સૂરસમ્રાટ - 2

(22)
  • 3.7k
  • 5
  • 2.8k

આભાર મિત્રો મારી કહાની વાંચવા બદલ અને પસંદ કરવા બદલ......પ્રથમ ભાગ મા આપણે કહાની ના મૂખ્ય પાત્ર વિશે માહિતી મેળવી હવે આગળ...ભાગ-૨સૂર કોલેજ થી ઘરે આવે છે...કેવો રહ્યો બેટા કોલેજ નો પહેલો દિવસ...સ્મિતા બહેન એ પૂૂૂૂછ્યુસરસ મમ્મી.....કોલેજ સારી છે...પ્રોફેસર બધા સારા છે....સૂૂર એ કહ્યુંઅને સ્ટુડન્ટ કેવા છે બધા...કોઈ સાથે મિત્રતા થઈ... સ્મિતા બેેનના મમ્મી હજુ માત્ર બધા ના ઈન્ટ્રો જ થયા છે...સૂર...એ તો ધીરે ધીરે મિત્રો પણ થઈ જશે મારી દિકરી છે જ એવી કે બધા ને તેની મિત્રતા ગમે...... મારી મિઠુડી.... સ્મિતા બેન પ્રેમ થી ક્યારેક મિઠડી કહેતા સૂર ને...મધર ઈન્ડિયા હવે આમ જ વાતો ના જ વડા ખવડાવીશ