પ્રેમકુંજ - (ભાગ-૧૫)

(56)
  • 3k
  • 3
  • 1.8k

પ્રેમકુંજ-(ભાગ-૧૫)કહેવાય ને કુંજ કે હું મારી ગિર્લફ્રેંડને મળવા જાવ છું..બંને હસી પડીયા.ચાલ ઉપર અહીં મારી રૂમ નથી ઉપર છે...હા,મને ખબર છે પહેલી બારી વાળીને...!!!હા, મને યાદ છે રિયા આપડી પહેલી મૂલાકાતમને એમ કે તું ભૂલી ગયો હશ.ના એ કેવી રીતે ભૂલુ તે મને કેટલા દિવસ સામેના બાકડા પર બેસારો.ત્રણ દિવસે તો તું મને મળવા આવી.જોવું તો પડે ને તારામાં કેટલી સહનશક્તિ છે.હા,તો તે જોઈ લીધી ને...!!!હા,એટલે જ તો હું તને મળવા આવી નહીં તો તારીસામું પણ જોવેત નહીં.ઓહ રિયા જી...!!!હા,તો તું ઘરે કોઈને કહીને આવીયો હશને કે હું મારી ગર્લફ્રેંડને મળવા જાવ છું.નહીં ઘરે કોઈને કહીને આવીયો નથી.રિયા મારા મોમ