યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૯

(66)
  • 3.2k
  • 3
  • 1.5k

આગળ જોયું કે ઓમ ગુપ્ત ગુફામાં પડી જાય છે અને તેને ગુફામાંથી વિશાળકાય નાગ બહાર કાઢે છે.તે તળાવનું પાણી તેના ઘાવ પર રેડે છે અને તેનાં બધાં ઘાવ ચમત્કારિક રીતે સારાં થઈ જાય છે. ઘાવ સારાં થવાથી ઓમ તેનાં પગ પાણીમાં મૂકે છે અને મોઢું ધોવા વાંકો વળે છે ત્યારે જ તેની નજર પાણી માં પડે છે. તે આમ તેમ જુએ છે પણ ત્યાં કોઈ દેખાતું નથી.ઓમ ફરી પાણીમાં જોઈ છે. "આ કોણ છે.....?જેની સૂરત તો મારા જેવી જ છે પણ માથે મહાદેવ જેવી જટા અને કપાળ પર ભસ્મ લગાવેલી છે. ઓમ હાથથી પાણી હલાવે છે પણ એ પ્રતિબિંબ હલતું