હાય રે..ડોક્ટર તારી બેદરકારી

(27)
  • 3.2k
  • 3
  • 1.2k

"ડોકટર લુટે છે...", "કશુ કર્યા વિના જ આટલી ફી વસુલી લે છે"...આવા શબ્દો અવાર-નવાર સાંભળવા મળે છે. આજ ના ડોક્ટર્સ ડે ના દિવસે ડોક્ટરો ના અનુસંધાનમાં નાનકડુ એવુ આર્ટિકલ રજુ કરુ છુ, હું પણ એક ડોક્ટર છું એટલે ડોક્ટર ની વ્યથા કદાચ સારી રીતે કહી શકીશ. જે લોકો ને ન્યૂઝ પેપર વાંચવાની ટેવ હશે એમને ખબર જ હશે કે એકાદ તો એવા સમાચાર ઉડીને આંખે વળગે જ કે "ડોક્ટર ની બેદરકારી થી દર્દી નું મોત." આનો મતલબ તો એવો જ થયો ને કે હોસ્પિટલમાં થતાં દર્દીઓના મોત ડોક્ટર ના કારણે જ થાય છે, શું