પ્રેમકુંજ - (ભાગ-૧૪)

(51)
  • 3.9k
  • 1
  • 1.9k

પ્રેમકુંજ-(ભાગ-૧૪)જા જલ્દી સમોસા બનાવ હું દુકાન સાફ કરું છું ત્યાં સુધીમાંનો બનીયા તો આ તેલમાં તને બોળી દશ.તને મેં અહીં કામ પર રાખી છે.ઉપર રૂમમાં જયને આરામ કરવા નહિ...સાહેબ ભૂલ થઈ ગઈ...!!!બસ થોડી જ વારમાં સમોસા બનાવું છું.જા જલ્દી અંદર અને સમોસા બનાવ..!રિયા રડતી રડતી અંદર ગઈ.બીજું તો શું કરી શકે તે કોને કેહેવા જાય.રિયા એ જલ્દી જલ્દી સમોસા બનાવાનું શરૂ કરું.થોડીવારમાં જ પાછળનો દરવાજો કોઈ ખટખટાવ્યોરિયા એ જોઈયુ તો કુંજ હતો.રિયા એ જલ્દી તેના ચહેરા પરના ભાવ બદલી નાખીયા.કુંજ તું અત્યારમાં દુકાન પર તારે કોલેજ નથી જવાનું.નહીં આજે ગુલી આજે મારે તારી પાસે જ રહેવું છે.મને કંઈ જવાનું મન