ટ્વીસ્ટેડ લવ - 20

(52)
  • 3.8k
  • 7
  • 1.7k

Harsh : તને એક વાત કેવાની હતી kartik... me : કઈ વાત?? Harsh : મેં એક નવી gf બનાવી છે... me : એ તો સારુ કેવાય...આ વખતે સારી છોકરી છે ને?? તારી ex જેવી ના નીકળે પછી.. Harsh : ના આ વખતે તો સારી જ છે.. me : જોઈએ એ તો... Jaani : બધા gf બનાવે છે મારી ક્યારે બનશે... me : લ્યા ના પડાય આવા બધા ચક્કર માં... ભણવા માં ધ્યાન દે... ત્યાં જ naitik આયો મારી પાસે. naitik : તે શાયરી લખી કે નહીં?? me : હા, થોડીક line લખી છે... આપી દેજે એને જોઈએ પછી શું થાય