પ્રેમ કહાની - ૮

(19)
  • 3k
  • 2
  • 1.5k

મમ્મી પેલા કસ્ટમર માટે સેન્ડવીચ...હા હા બેટા હું હમણાં જ આપું છું. મારી લાડકડી ઉર્મિ તું બહું ચિંતા ન કર હું ઉર્મિ પાર્લર સંભાળી લઈશ તું ઘરે જા. મમ્મી મારે નહીં તારે ઘરે જવાનું છે જોતો કેટલા વાગ્યા. ચાર ઓકે બાય બેટા.સવારે કૉલેજ જવું, બપોર પછી પાર્લરમાં એટલે ઉર્મિ કામમાં વ્યસ્ત. કોઈ ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નહીં. રૂટિન માં એટલી વ્યસ્ત કે પોતે વીસ પણ વટાવી ચૂકી હતી.જી કહીએ તમને શું જોઈએ છે.એક એક સેન્ડવીચ વીથ બટર.ઓકે પ્લીઝ વેઇટ.તે ઓર્ડર કરવા વાળો યંગ હતો વ્રજ. પહેલી વાર પાર્લરમાં ઉર્મિ ને જોઈ.બસ પછી શું ઉર્મિ ને જોવા રોજ પાર્લરમાં આવે સેન્ડવીચ ખાય