અતુટ દોર નુ અનોખું બંધન -21

(68)
  • 2.9k
  • 8
  • 1.7k

કૃતિ ની આંખોમાંથી આસુ જાણે બંધ થવાનું નામ નથી લેતા ત્યાં જ તેને એક દિવસ યાદ આવી જાય છે જે તેના માટે સૌથી ભયાવહ હતો. તેના આ કહેવાતા મમ્મી પપ્પા તેને ગુજરાતથી લઈને બીજા રાજ્યમાં જતા રહ્યા હતા. કૃતિ મુળ ગુજરાતી હતી .જ્યારે તેના એ માતાપિતા મુળ બિહાર ના હતા પણ વર્ષોથી અહી રહેતા હતા. પણ અહી એક જગ્યાએ રહે તો તેઓ પકડાઈ જાય એટલે ઘણા વર્ષો બહાર અલગ અલગ રાજ્યમાં રહેતા. છેલ્લે એ દોઢ વર્ષ પહેલા તેને લઈને તેઓ મધ્યપ્રદેશ માં હતા. ત્યાં તેમને પૈસા માટે તેના લગ્ન એક ચાલીસ વર્ષના પુરૂષ જોડે કરાવ્યા હતા જેના બે વાર ડિવોર્સ