નિષ્ફળતા ને જવાબ

  • 1.3k
  • 2
  • 516

નિષ્ફળતા ને જવાબ !! “ વૈભવ ,યાર હું વખતે પણ રહી જ જઈશ, મેરીટ માં આવવું મારા માટે ના જાણે કેમ આટલુ અશક્ય બની ગયું છે? મને હવે તૈયારી કરવાનો કોઈ ઉત્સાહ નથી”“ અરે ! આમ નિરાશ થવું કેમ પોસાય પરાગ ! જો આપણે આવતી વખતે વધુ મહેનત કરીશું ને! બિલકુલ સિલેક્ટ થઈ જઈશું! તું જોજે !!”“ છેલ્લા કેટલા વર્ષ થી આજ વાતો તું કરતો આવે છે ને ? શુ ફરક પડ્યો તારી વાતો માનીને! ભાઈ રહેવા દે તારા આ પ્રવચનો મા ને પ્રવચનો મા બે વરસ ને ના જાણે કેટકેટલી ચોપડીઓ, ટ્યુશનો ને ના જાણે કેટલું કર્યું તોય પરિણામ