નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ ૮)

  • 3.7k
  • 5
  • 1.1k

ત્યારબાદ મિસ અજનબી ને તેના ઘરેથી કોલ આવ્યો..અમે બન્ને વાતમાં એટલા મશગૂલ થઈ ગયા હતા અમને સમયનું ભાન જ ન રહ્યો..તેને કોલ આવ્યો એટલે હું ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો..ત્યારબાદ તે વાત પૂરી કરીને મારી પાસે આવી...ત્યારબાદ તેણે મારી સામે જોયું અને મિસ અજનબી ને આંખમાં આંસુ હતા એટલે મેં કહ્યું મેં કીધું હતું ને કે હું હસીને કહીશ તો પણ તમારી આંખમાં આસું આવી જશે..તેણે મને કીધું તું બહુ ખુશનસીબ છો..એટલે મે તેની સામે જોઈને કીધું hmmm...ત્યારબાદ તેણે મને કીધું યાર સખત ભૂખ લાગી છે ચાલને કાક નાસ્તો કરીએ..મેં કીધું નાસ્તો અને અત્યારે ટાઇમ જોયો છે..જેને કીધું હા આઠને