અતુટ દોર નુ અનોખું બંધન -20

(75)
  • 3.7k
  • 6
  • 1.9k

સવારે બધા ઉઠીને સાથે નાસ્તો કરવા બેસે છે. નિહાર ના લગ્ન ને ત્રણ દિવસ થઈ ગયા છે. બધા કૃતિ ને બહુ જ સરસ રાખે છે. એટલામાં નીર્વી એક કવર લઈને આવે છે અને કૃતિ ને આપે છે. અને ખોલવા કહે છે તો એ જોઈને કૃતિ ખુશ થઈ જાય છે. બધા પુછે છે તો નીર્વી કહે છે આ નિહારભાઈ એ લોકોનુ હનીમુન પેકેજ છે તેમની ગિફ્ટ અમારા ત્રણેય ભાઈઓ તરફથી. અને એ કેરાલા નુ પંદર દિવસ નુ પેકેજ હતુ. દાદી કહે છે બેટા ફરી આવો તમે. આ જ તમારા માટે એકબીજાને સમજવાનો, એકબીજા ને સમય આપી હંમેશા માટે એકબીજા ના થવાનો