પ્રેમ કહાની - ૭

(23)
  • 6.2k
  • 2
  • 1.6k

હરિ કયારે આવે છે.હું તને કાફે માં રાહ જોઈ રહ્યો છું. તુ જલ્દી આવી જા. તું આવ પછી કોફી ઓર્ડર કરું.તું ફોન મુક બસ થોડી રાહ જો આવી ડાર્લિંગ...ચૂમ.... કરતી ગાડી પાર્ક થઈ.હાય ડાર્લિંગહાયજાનુ રોજ આ રીતે મળવું યોગ્ય નહી. આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ.કૉલેજ પુરી કરી પછી લગ્ન કરીએ.સારું હરિ. જાનુ તું તારા ભાઈ વિજય ને પૂછ. હું મારી બેન વિભા ને પૂછી લવ. પછી કાંઈક કરીએ. પ્રેમ માં પરોવાયેલા બંને યુગલ મોજ થી પ્રેમ ની પળો માણવા લાગ્યા. કૉલેજ સાથે જવું, કોફી શોપ માં જવુ, બાઇક પર જવું આ રોજ નું રૂટિન બની ગયું.એક રાતે અચાનક જાનુ આત્મહત્યા કરી