ધ એક્સિડન્ટ - 3

(85)
  • 4.7k
  • 3
  • 3.2k

" પ્રિશા ... પ્લીઝ રડ નહિ . ધ્રુવ તને મળશે જરૂર મળશે એ વધારે દૂર નહિ ગયો હોય. " " ધ્રુવ ..? " " હા ... પ્રિશા. એનું નામ ધ્રુવ છે. મેં વાત વાત માં એને પૂછી લીધું હતું. એ એની કાર લઇને અહી નજીકની હોટેલ પર જવાનો હતો. ચાલ , હું તને લઈ જાઉં છું." " thank you so much Dr. uncle ...  thank you so so so much ... ?? " ડોક્ટર પ્રિશાને લઈને તરત જ ત્યાં જાય છે. ધ્રુવ હજી  તેની કાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. પ્રિશા કારનો દરવાજો ખોલીને અંદર કારમાં એની બાજુની