પ્રેમ કહાની - ૬

(22)
  • 3.7k
  • 3
  • 1.6k

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ | નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥કન્યા પધરાવો સાવધાન...સજી ધજી ને માયા એક દુલ્હન ની જેમ લગ્ન મંડપ માં પધારે છે. ઘુંઘટ ખોલી પોતાનો ભાવિ પતિ ને નિહાળી. બહુ હેન્ડસમ સુશીલ અને સંસ્કારો ભરપુર એવો નીલ હતો. પહેલાં તો એક બીજાએ અને પરિવારો પસંદગી ને અનુરૂપ આ લગ્ન થઈ રહ્યો. ખૂબ ધામ ધૂમ થી મેરેજ નું સુભ કામ પૂર્ણ થયું.સુહાગરાત ની એ રાત હતી, માયા પોતાના પતિ ની કાગ ડોળે રાહ રહી હતી. લગભગ અગિયાર ના ટકોરે નીલ કક્ષ માં પ્રવેશ્યો. હું બહુ થાકી ગયો છું કહી સૂઈ ગયો. માયા મોડી રાત સુધી જાગી