હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના ?

  • 4.6k
  • 1
  • 1k

હા.... અમારી છેલ્લી વાત અને અમારા છેલ્લા મેસેજમાં એ એક જ વાત કરતાં હતાં.________________________________________________તું મને ભૂલી જા..________________________________________________તમારી એ મીઠી વાતો નેઆપડી મીઠી યાદો ને કેમ ના અમે ભૂલવાનાહવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?_______________________________તમે આપેલી ગિફ્ટો નેજોઈને તમને તો યાદ કરવાનાહવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?_______________________________તમારા સવારના ગુડ મોર્નિંગ અને રાતના ગુડ નાઈટ સાંભળીને અમે જાગવાના અને ઉઘવાનાહવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?_______________________________તમને હેરાન કર્યા વગર ના અમે એક દિવસ પણ રેહવાના હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?_______________________________અમે કોઈ દિવસ એકલા 5 સ્ટાર ના ખાવાનાહવે તમે જ કહો