અતુટ દોર નુ અનોખું બંધન -17

(74)
  • 3.1k
  • 6
  • 1.9k

નિસર્ગ પાછળ જોતા ગભરાઈ જાય છે. તેને લાગે છે હવે તો અહીંથી નીકળવું મુશ્કેલ નહી ના મુમકીન છે. સામેવાળી વ્યક્તિ એ મોઢા પર માસ્ક હતુ અને ઉપર એક બ્લુ કલરનુ જેકેટ પહેરેલુ હતુ. નિસર્ગ ને કન્ફર્મ થઈ જાય છે કે પેલા ચોકીદારે કહ્યું હતુ એ મુજબ એ પેલો કુલદીપ જ છે. તે પરાણે ત્યાંથી ઉભો થવા જાય છે ત્યાં તેનુ ચંપલ તુટી ગયુ હોવાથી તેના પગમાં કાટો પેસી ગયો હોય છે તે દુખવા લાગે છે એટલે તે બેસીને કાટો કાઢવાનો પ્રયત્ન કરે છે. પેલી સામેવાળી વ્યક્તિ કહે છે લાવ કાઢી દઉ. નિસર્ગ તેની સામે જુએ છે તેને એ વ્યક્તિ પરિચિત