ધર્મનું અતિક્રમણ કેવું હોય તે જોયે..જેમા પહેલા ભાગ મા તમે ધર્મ ની વ્યાખ્યા જોઈ હતીઆજ નું ઈરાન જે આજે ઇસ્લામી દેશ તરીકે ઓળખાય છે(ઈ.સ. ૧૯૩૫ સુધી ફારસ નામથી પણ ઓળખાતો હતો) તે દેશમા ભૂતકાળ મા જરથોસ્તી ધર્મ રાજ કરતો હતો, જે આજના પારસીઓનો ધર્મ છે આજના પારસીઓ નું મૂળ વતન ઈરાન હતું, તે દેશમા ધર્મની સ્થાપના અષો જરથુષ્ટ્રે કરી હતી(લગભગ ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ)જેવો માત્ર 1200વર્ષો સુધી શાંતિ પૂર્વક પોતાનું સામ્રાજ્ય ચલાવી શકીયા.આરબો અને અન્ય નજીકના ધર્મઅંધ લોકોએ લૂંટ અને સામ્રાજ્યની લાલશાની સાથે તેના મૂળ ધર્મ નો પણ નાશ કરી દીધો, સાથે સાથે તેમના પવિત્ર દેવ સ્થાનો, પુસ્તકોનો પણ નાશ