હેપીનેસ......દુનિયાનો સોથી સુખી દેશ ......

  • 2k
  • 472

હેપીનેસ……………………….. ચાલો ચુંટણીઓ તો પતી ગઈ...અને આપણl સોના લોકલાડીલા અને પ્રીતિપાત્ર નેતા સત્તા પર પણ બેસી ગયા અને પ્રધાનમંત્રી પણ બની ગયા… છેલ્લા પાંચ વરસથી એમ પણ એમનું શાશન દેશમાં છે. વિકાસ પણ ઘણો થયો ,અને બીજા પાંચ વરસ પણ એમાં તેજ ગતી આવશે .. એટલે કહી શકાય કે હવે આપણl દેશની પ્રજા સુખી છે અને થશે. પણ હકીકત કૈક વિપરીત છે. ખરેખર તો આપણો નંબર ખુશહાલ દેશો અને પ્રજામાં આગળ હોવો જોઈએ. પણ કમનસીબે એટલા બધા વિકાસના દાવાઓ વચ્ચે ભારત નો નંબર ખુશાલ અને હેપી દેશોમાં વધુને વધુ નીચે પ્રતિ વરસ જઈ રહ્યો છે. જે ચિતાજનક