અતુટ દોર નુ અનોખું બંધન -16

(73)
  • 3.2k
  • 7
  • 1.8k

નિસર્ગ ફોટો ફટાફટ કવરમાં મુકીને તે ચોકીદાર ને બુમ પાડે છે. ભાઈ આ કંઈ પડી ગયુ છે તમારું. તે બારણું બંધ કરવા જતો હોય છે પણ અવાજ સાભળતા તે પાછો આવે છે. અરે સારૂ થયું જે આપવા માટે જતો હતો તે જ અહી રહી જાત. નિસર્ગ : કેમ શુ છે એમાં એવુ ?? ચોકીદાર : એ કદાચ મેડમ નો ફોટો ક્યાંક મોકલાવવાનો છે તો કોઈ ભાઈ લેવા આવવાના છે. નિસર્ગ : એ તમારા મેડમ છે ??? ચોકીદાર : મે તેમને જોયા નથી. તે ક્યારેય રૂબરૂ આવતા નથી. પણ કદાચ એમનો જ હશે સાહેબ એવુ કહેતા હતા એટલે. કુલદીપ સાહેબ ક્યારેક