પ્રેમનું બીજું નામ, ત્યાગ

(28)
  • 2.7k
  • 7
  • 767

મામાનું ધર કેટલે એ તો તમે રમ્યા જ હશો હું પણ રમ્યો હતો અને એ પણ મારા મામાના જ ઘરે દેસલપુરમાં, ત્યાંની શેરીઓમાં એની સાથે.. અહીંયા એ એટલે કે મારા જીવનની એ સ્પેશિયલ વ્યક્તિ મારા મામાની છોકરી. નામ એનું વિદ્યા, વિદ્યા રાઠોડ અને હું વિનય ચાવડા અમારી બન્નેની નાનપણની સારી એવી દોસ્તી.. આમ તો મારો ઉછેર મારા મામાજીને ત્યાં થયો.. મમ્મીના અવસાન વખતે હું અને ડિમ્પલ બહુ જ નાના હતા. હું છ વર્ષનો અને ડિમ્પલ ચાર વર્ષની હતી..મમ્મીના ગયા પછી પપ્પા દારૂના નશામાં ડૂબી ગયા.. અને એટલે