અતુટ દોર નુ અનોખું બંધન -15

(73)
  • 3.2k
  • 6
  • 1.8k

બે દિવસ માં નિહારના લગ્ન છે. બધી ખરીદી થઈ ગઈ છે. પણ લગ્ન થોડા સાદાઈથી છે એટલે એક નાના હોલમાં રાખેલા છે. નીર્વી , સાચી અને પરી ચિંતામાં છે કે હજુ નિસર્ગ ને શોધવાનો કોઈ સુરાગ મળ્યો નથી. આ બધામાં એ લોકોને આ લગ્ન માં બહુ કોઈ રસ નથી. હા નીર્વી ને નિહાર માટે ચોક્કસ પ્રેમ અને માન છે.પણ નિસર્ગ એ સંબંધ માટે ના કહી હતી અને નિહાર ને પણ આ વાતની ખબર હોવા છતા તે કૃતિ સાથે લગ્ન કરવા તૈયાર થયો એટલે નીર્વી આનાથી ખુશ નથી. ઈચ્છા ના હોવા છતાં તે લગ્ન માં સામેલ તો થવુ જ પડશે. પણ