નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ 7)

(17)
  • 3.3k
  • 2
  • 1.2k

ત્યારબાદ સવારમાં તેની ફ્રેન્ડનો કોલ આવ્યા ઘણાં પણ મારો મોબાઇલ silent હતો એટલે ખબર ના પડી સવારે ઉઠ્યો તો ૪૦ ઉપર તેની ફ્રેન્ડના કોલ આવ્યા રાતે પણ એટલા ફોન આવ્યા હતા..ત્યારબાદ મેં તેને કોલ કર્યો પણ તેણે ઉપાડ્યો નહીં એટલે મને ચિંતા થવા લાગી કે શું થયું હશે..મનમાં ને મનમાં કંઈક ખુશી ને તો નહીં થયું હોયને..ત્યાર બાદ બાઇક ની ચાવી ગોતીને હું નીચે ગયો બાઈક સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં મારો ફ્રેન્ડ મને મળ્યો અને મને કીધું આટલી ઉતાવળમાં તું ક્યાં જાય છે મે કીધું તુ પાછળ બેસ બધું રસ્તામાં કહું..ત્યાર બાદ અ