બંધ આંખોનો પ્રેમ (એપિસોડ 2)

  • 3.1k
  • 2
  • 621

--------------------બંધ આંખોનો પ્રેમ 3-----------------'Hi ' શબ્દોથી શરૂ થયેલી વાતચીતમાં મેં મારી તમામ વાસ્તવિકતા કહી દીધી.મારું વર્તમાન , મારી ઘરની વર્તમાન પરિસ્થિતિ , મારો લખવાનો શોખ , મારા પરિવારની બહેનો , માં બાપ તમામ મારા મગજમાં રમતી હૃદયમાં તરતી વાતો મૂકી દીધી અને મારા ખુદના જિંદગીના સપનાઓ...તમામ વાત તો મેં કરી લીધી પણ હું એ સમજી ન શક્યો કે મારાથી કોઈ અંગત મિત્રને કહી શકાય એવું બધું ઝીલ સામે કેમ બોલાઈ ગયું, કોઈ ફિલ્ટર નઇ, સીધી બાત નો બકવાસ જેમ! આટલું બધું બોલ્યા પછી 1 મિનિટ તો શાંત વાતાવરણ , બહાર ઘરના સભ્યો એક બીજા જોડે વાતો કરતા જેનો શોર બકોલ