અતુટ દોર નુ અનોખું બંધન -13

(74)
  • 3.5k
  • 5
  • 1.9k

કૃતિ હવે થોડા થોડા દિવસે ઘરે આવવા લાગી છે. એક દિવસ નીર્વી તેના સાસુને સામેથી કહે છે કૃતિ અને નિહારભાઈ બંને એકબીજાને પસંદ કરે છે. આ બાબતે નિહારભાઈએ મને અને નિસર્ગ ને બધી વાત કરી હતી. અમારૂ તેની સાથે મળવાનું પણ નક્કી થયું હતુ પણ અચાનક આગલા દિવસે નિસર્ગ તેને મળવાની અને આ સંબંધ આગળ વધારવાની પણ ના પાડી દીધી હતી. પણ તેણે મને તે દિવસે કહ્યું હતુ કે હુ તને નિહાર ના કૃતિ સાથે સંબંધ માટે કેમ ના પાડે છે એ કહીશ પણ એ દિવસથી હજુ સુધી એ ઘરે આવ્યા નથી.હવે આ સંબંધ માં આગળ શુ કરવુ એ તમે