પ્રેમ કહાની - ૨

(38)
  • 4.8k
  • 4
  • 2.4k

વિક્કી બાબા ગુડ મોર્નીંગ..ગુડ મોર્નિંગ આન્ટી.. વિક્કી બાબા ચાય.જયા (નોકરાણી) અત્યાર બપોર થયા અને તું વિક્કી ને ગુડ મોર્નીંગ કહે છે.હા મેમ...જયા હવે તારા લાડ પ્યાર થી બહુ બગડયો છે. અમારા થી સીધો નહીં થાય તું પણ.....મેમ મારા ગામડે કોટુબીક મરણ થયું છે. મારે એક મહીના માટે જવું પડશે. એક મહીના... હા મેમપણ અમે તો મેનેજ કરીશું પણ આ વિક્કી તારા વગર.... મેમ તમે ચિંતા ના કરો મારી દીકરી વિશાખા બધું કરી નાંખ છે. મારી કરતા બેસ્ટ કૂક છે.હા સવારે વેલી મોકલ જે.મોમ મારી ચાય...તમને ખબર છે ને મારી ચાય મારા બેડ પર હોવી જોઈએ.બેટા વિશાખા એ તારી ચાય બહાર ટેબલ પર રાખી છે.કોણ