મળેલો પ્રેમ - ભાગ 4

(37)
  • 3.8k
  • 4
  • 1.8k

લગ્ન ની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન ને માત્ર પાંચ દિવસ નો સમય હતો. રાહુલ વહેલી સવારે કાનજી સાથે મંદિરે જવાનો હતો , માટે કાનજી રાહુલ ના ઘેર આવ્યો હતો. રાહુલ તૈયાર થઈ અને મંદિરે જવા માટે નીકળ્યો. ત્યારે જ વાલજી એ પાછળ થી તેની ઉડાડતા કહ્યું. " એય! આ શું જોઈ રહ્યા શીએ અમે? આ ભાઈ પેલી વાર મંદિરે જઈ રયા સે. કંઈ ગોઠવી નથી રાખ્યું ને લ્યા?" વાલજી એ ફિલ્મી ઢબે કહ્યું. "ના! પહેલે તમારું પતી જવા દયો પછી અમારોય વારો આવશે ". રાહુલ એ કહ્યું.        આમ, બંને ભાઈઓ ની નાનકડી મસ્તી બાદ રાહુલ અને કાનજી બાઈક