અતુટ દોર નુ અનોખું બંધન -12

(80)
  • 3.7k
  • 7
  • 2k

સવારે આજે પરી ઉઠી નથી. ઘડિયાળ માં આઠ વાગી ગયા છે. પ્રથમ ઉઠીને જુએ છે તો તે પરીને ઉઠાડે છે. તારી તબિયત તો સારી છે ને?? પરી : તને શુ ફેર પડે છે પ્રથમ ??? આજકાલ તો તુ મને કંઈ કહેતો પણ નથી કે ક્યાં જાય છે તે જણાવવુ પણ જરૂરી નથી સમજતો તો મારે તને શુ કહેવું??? પ્રથમ : સોરી બકા. કાલે તો મારૂ પાર્ટીમાં જવાનું કંઈ નકકી નહોતું. અને ફોન આવ્યો તો મે ના જ પાડી હતી પણ પછી છેલ્લે વિરાટ આવીને મને પરાણે ત્યાં લઈ ગયો. અને મે વિચાર્યુ ત્યાં જઈને કોલ કરીશ પણ ત્યાં નેટવર્ક નો