વિનોદીની

(19)
  • 2.1k
  • 2
  • 598

મેં ક્યારેય તેને i like u કે love u નથી કીધુંપણ તેના મેરેજ થઈ ગયા પછી ઓચિંતો ઘણા સમયે તેનો ફોન આવ્યો.... હું હલ્લો બોલું...કે કેમ ? એવી અસમનજસ માં હતો..એટલે મૌન રહ્યો.... પણસામે થી જય શ્રીકૃષ્ણ દીકરા ...માસી બોલું છું.... વિનોદીની ના મમ્મી.ઓહઃહઃહ જય શ્રીકૃષ્ણ માસી ..બોલો કેમ છો તમે... ? ઘણા સમયે યાદ કર્યો મને...બોલો શુ યાદ કર્યો...આટલું કહ્યું ત્યાં માસીએ બધી જ વાત માંડી ને કરી .લગભગ એક કલાક ફોન ચાલ્યો..માસી ના અવાજ માં ભારો-ભાર તેની દીકરી એટલે કે વિનોદીની. મારી દોસ્ત ના ભવિષ્યની ચિંતા હતી...અને માસી કહ્યું દીકરા તું જ સમજાવ તારી બેનપણી ને..અને વિનું ને ફોન આપ્યો...હવે ફોન બેવ