64 સમરહિલ - 14

(224)
  • 10.8k
  • 14
  • 7.9k

પોતે છપ્પનની સાથે છે એટલું જ નહિ નામ-ઠામ અને કામ સહિત દુબળી પોતાને ય જાણી ચૂક્યો છે તેના અહેસાસ માત્રથી ત્વરિત અવશપણે સોફા પર પટકાઈ ગયો હતો. મધરાત થવા આવી હતી. બહાર ધીમી ધારે વરસાદ શરૃ થઈ ગયો હતો. ધાબાની રોજિંદી ચહલપહલ જંપી ગઈ હતી. સિવાય કે, કેકવો હાજર હોય ત્યારે હરઘડી ગાતો રહેતો યેશુદાસ... ધાબાના છાપરે ગોઠવેલા સ્પિકર પરથી ગીત પોકારી રહ્યું હતું, 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા... મૈં તો ગયા મારા.. આ કે યહાં રે.. આ કે..'