નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ - 6)

(21)
  • 3k
  • 7
  • 1.1k

ત્યારબાદ ડોક્ટરે અમને ફાઈલ જોઈને બધું સમજાવ્યું..ત્યારબાદ અમે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યા..મારે શું કરવું તે ખબર નહોતી પડતી,બાર બેન્ચ પર બેઠો માથે હાથ મૂકીને..તેની ફ્રેન્ડ મને દિલાસો આપતી હતી..ત્યારે મેં તેને કીધું એક પ્રોમિસ કર..તેણે કીધું હા બોલને આજે જે પણ વાત થય છે ડોક્ટર જોડે તે વાત તુ ખુશીને નહીં કહે..તેણે કીધું oky...ત્યારબાદ તે ખુશી પાસે ગઈ એટલે ખુશીએ પૂછ્યું..jayu ક્યાં છે..? ડોક્ટરે શું કીધું ?? તેની ફ્રેન્ડ ડોક્ટરે કશુ નહીં કીધું અને jayu હમણાં આવે છે..તું આરામ કર..ત્યાર બાદ થોડ