પ્રેમ અગન 21 છેલ્લો ભાગ

(417)
  • 6.4k
  • 33
  • 4k

પ્રેમ-અગન:-21 છેલ્લો ભાગ સમય ક્યારેક એવાં સંજોગો ની શૈયા તૈયાર કરે છે જે ભીષ્મ ની જેમ ઈચ્છા મૃત્યુ નું વરદાન ધરાવતાં હોય તો પણ તમારી માટે બાણશૈયા બની જતી હોય છે..તમે કોઈ ઘટાટોપ વૃક્ષ ભલેને હોય અમુક વાર સમયનું ચક્રવાત તમને જડમૂડથી ઉખેડી નાંખતું હોય છે..કુદરત પણ ઘણીવાર કાતીલ બને છે અને તમારાં સપનાંઓની હત્યા કરી નાંખે છે. શિવ પોતાની શ્રી ને પામી તો ચુક્યો હતો પણ હજુ શ્રી ને એનો ભૂતકાળ યાદ નહોતો એ વાતનો શિવને ખેદ જરૂર હતો..પોતાની સહાનુભૂતિ અને લાગણીનાં લીધે શ્રી એની તરફ આકર્ષાય અને એનાં પ્રેમમાં પડી..શ્રી ની સહમતીથી બંનેનાં લગ્ન પણ થઈ