દિલનો ધબકાર Part - 1

  • 5k
  • 1
  • 1.2k

          ⭐️⭐️⭐️ વાત ⭐️⭐️⭐️આજ નહિ પણ આ કાલ ની વાત છે  ...,આમ જુવો તો આ રોજ ની વાત છે ....તું આજે અજબ હતી ગજબ હતી ....,તું આજે કઈક અલગ જ હતી ....વાત કઈક આવી છે....,બસ થોડીક અધૂરી છે...,વાત તારા જેવી જ હતી ...,એ પણ કંઈક અલગ જ હતી....,આમ તો વાત બેકાર છે .....,પણ તને એ વાત કેવી જરૂરી છે .....  જો વાત માંથી ક્યારેક વાત નીકળી જાય ને ...,તો તારી એક જ વાત માં પુરી રાત નીકળી જાય છે ...કહેવી તો માત્ર તને એક વાત છે .....,તું ધારે એના કરતાં પણ તું વધારે ખાસ છે ....પણ હું