યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૪

(83)
  • 3.2k
  • 4
  • 1.6k

આગળ જોયું કે રઘુવીર ગુરુમાં ને મળે છે અને બીજી બાજુ ઓમ ને એનાં સવાલોનો જવાબ મળે છે કે યક્ષી એ યક્ષીણી છે એક દૈવીય સ્ત્રી.તેથી શિવાની અને ઓમ રાતે જંગલમાં જવાનું વિચારે છે. રાતે જમી ને બધાં સૂઈ  ગયાં પછી ઓમ અને શિવાની બહાર જવા નીકળ્યા. બંને એ ઘરની બહાર રઘુવીર ને જતાં જોયો. "આ અત્યારે કયાં જાય છે?" ઓમ બોલ્યો. "ચાલ , આપણે એની પાછળ જઈએ." શિવાનીએ કહ્યું બંને રઘુવીરનો પીછો કરતા કરતા ગુફા સુધી પહોંચ્યા.રઘુવીર ને દરવાજો ખોલતાં જોઈ ઓમ એ શિવાની ને કહ્યું, "આ ગુપ્ત ગુફામાં શું કરવા જાય છે?" બંને દોડીને ગુફાનો દરવાજો બંધ થવા