પ્રેમ અગન 20

(317)
  • 5k
  • 16
  • 3.7k

પ્રેમ-અગન:-20 "મોત ને મેં માત આપી,દર્દ કેરી કદી ના વાત રાખી.. હૈયું તને મેં આપી દીધું જાન પણ તુજ હાથ રાખી.. જેવી હતી મેં ચાહી,એની કુદરતે પણ લાજ રાખી.. શ્રી ને આજ પામી લીધી શિવે ઉધાર શ્વાસ રાખી.." શ્રી જે શિવની જીંદગી નું અભિન્ન અંગ હતી પણ કલ્પનાની દુનિયામાં,સપનાની દુનિયામાં..પણ શિમલા નાં પ્રવાસમાં સંજોગો એ શ્રી નો ભેટો શિવ જોડે કરાવી દીધો.. શ્રી ની માનસિક હાલત ખૂબ જ ખરાબ હોવાં છતાં શિવે હસતાં મોંઢે એનો સ્વીકાર કર્યો..શ્રી ની દરેક નાની-મોટી જરૂરિયાત નું ધ્યાન રાખી શિવે શ્રી ની માનસિક સ્થિતિ સુધારવાનું મુશ્કેલ કામ પૂરું પાડ્યું.શ્રી ની સહમતી થી