સફરમાં મળેલ હમસફર - 34

(104)
  • 4.7k
  • 5
  • 1.8k

સફરમાં મળેલ હમસફરભાગ-34લેખક-મેર મેહુલ     શુભમ પોતાની દાસ્તાન સંભળાવે છે.જ્યોતિ અને શુભમ કેવી રીતે મળ્યા અને ત્યારબાદ તેઓ સાથે કેવી ઘટના બની એ વાત સાંભળી રુદ્ર પણ ચકિત રહી જાય છે.ત્યારબાદ રુદ્ર જ્યોતિના લગ્ન થતાં અટકાવશે એવી બાંહેધરી આપે છે.હવે આગળ…:: પછીના દિવસની સવાર ::      રુદ્ર અને શુભમ ભોળાનાથના મંદિરના ઓટલા પર આવીને બેઠાં હતાં.શિયાળાની ગુલાબી સવારમાં સૂરજના કુણા કિરણો બંનેના ચહેરા પર પડતાં હતા.જેના કારણે બંનેના ચહેરા પર તેજ વધ્યું હતું.રુદ્ર એના ગહન વિચારોમાં ખોવાયેલો મંદિરની બાજુમાં રહેલી દીવાલ પર નજર નાખીને બેઠો હતો.આ એ જ દીવાલ હતી જ્યાં બે દિવસ પહેલાં રાત્રે બે વ્યક્તિ ઓથાર લઈને