અતુટ દોર નુ અનોખું બંધન - 6

(82)
  • 3.5k
  • 5
  • 1.9k

નીર્વી તેના નાનીના ખોળામાં માથુ રાખી ને નાની બાળકીની જેમ સુતી છે અને કહે છે હુ તમને છોડીને ક્યાય નથી જવાની...તેના નાની કહે છે તુ મારી ચિંતા ના કર હજુ તો હુ મારૂ કરી શકુ તેવી છુ અને નહી થાય ત્યારે તારા ઘરે આવી જઈશ. અને તને જો છોકરો ના ગમતો હોય કે બીજું કોઈ ગમતુ હોય તો કહે. એના માટે હુ બનતુ કરીશ. નીર્વી કહે છે એવુ કંઈ નથી નાની પણ બસ મને તારી ચિંતા થાય છે એટલે જ ના પાડુ છુ. તે લોકો વાત કરતા હોય છે એટલામાં પરી અને સાચી ત્યાં આવે છે. એટલે નીર્વી ના નાની