રાધા અને રુકમણી

(30)
  • 8k
  • 2
  • 1.6k

એક વાર ભગવાન શ્રી ક્રિષ્ના ના ભક્ત નું મુત્યું થયું.તેના કર્મ ના પ્રતાપે તેને સ્વર્ગ પ્રાપ્તિ થઈ તેથી યમદૂત તેમને સ્વર્ગ લઇ જવા માટે આવ્યા. યમદૂત : વત્સ ,તારા કર્મ ના પ્રતાપે તને સવર્ગ પ્રપ્તિ થઇ છે અમે યમદૂત તને સ્વર્ગ માં લઇ જવા માટે આવ્યા છે.તો તું અમારી સાથે સ્વર્ગ તરફ સાથે તરફ પ્રયાણ કર. વત્સ : હે ,શ્રી માન મને માફ કરજો ,શું હું જાણી શકું ભગવાન શ્રી ક્રિષ્ના સ્વર્ગ માં હશે? યમદૂત:ના, ભગવાન શ્રી ક્રિષ્ના સ્વર્ગ માં નહિ હોય કેમ કે તેઓ વૈકુંઠ માં નિવાસ કરે છે. વત્સ :શ્રી માન મને માફ કરજો હું તમારા સાથે સ્વર્ગ