અતુટ દોર નુ અનોખું બંધન -5

(89)
  • 4.4k
  • 5
  • 2.5k

સાચી ના ઘરે બધા વિચારે છે કે આજે પણ ત્રીજો કોઈ છોકરો નથી આવ્યો એમને સાચી સાથે સગાઈ નહી કરવી હોય??  શુ કારણ હશે??? પ્રથમ ના મમ્મી શાશ્વત ને જોઈને આ કોણ છે એમ પુછે છે એટલે સાચીના મમ્મી કહે છે આ તેનો ફ્રેન્ડ છે આજે સાચી ને છોકરો જોવા આવવાનો હતો એટલે આવ્યો છે. સાચીના મમ્મી પુછે છે આજે પણ સાચીને જોવા તમારો દીકરો નથી આવ્યો?? વાત જાણે એમ છે કે તેને તો સાચી પસંદ જ છે . સાચી તેનો ફોટો જોઈ લે અને તેને ગમે તો પછી બંને ને મળવાનું નક્કી કરીએ. અમારા છોકરાને સાચી જોશે એટલે એને