ટાઈમપાસ - ૧૨

(50)
  • 3.6k
  • 8
  • 1.4k

શોધ, કોઈ વસ્તુની કોઈ આવિષ્કારની પણ કોઈ જીવતા માણસની શોધ? કેવી રીતે સંભવ છે? મને તો લાગ્યા જ કરે છે,રવિ જીવે છે, મારો ટાઈમપાસ ભારે પડી ગયો. કઈ વાતનો તેને દુઃખ હશે? બે વર્ષ સુધી તે મારા વિના રહ્યો, ભલે તેના માટે આ બે વર્ષ કાઢવા અત્યંત કઠિન હશે! પણ હું જાણતી હતી, જાગુ તેને ક્યાંકને ક્યાંક ચાહે છે. અમારા પ્રેમ વચ્ચે જાગુની મિત્રતા વચ્ચે આવતી હતી, એટલે જ મેં હટી જવાનું પસંદ કર્યું, પણ હું પણ હારી ગઈ, રહી ન શકી, રવિ વિના, રવિથી દૂર  રહેવું મારા માટે પણ એટલું જ અઘરું હતું. પ્રેમ કર્યો છે, એ માણસને કરતી