પ્રેમ અગન 18

(305)
  • 4.7k
  • 9
  • 3.6k

પ્રેમ-અગન:-18 "સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી, ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’! નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ, કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી. એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા, શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી. કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો, મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!" શૂન્ય પાલનપુરી સાહેબની આ ગઝલનાં શેર ની જેમ શિવ પણ પોતાની કિસ્મત ની નાવ પર સવાર થઈને પોતાની શ્રી ને એક અજાણ્યાં શહેરમાં પાગલની જેમ શોધી રહ્યો