પ્રમોશન

(25)
  • 3.2k
  • 3
  • 877

આરતી અને અવિનાશ એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. બન્નેનો હોદ્દો પણ એક જ સરખો હતો. અવિનાશ શરૂઆતમાં કંપનીમાં આવ્યો ત્યારે જ આરતી અને અવિનાશમાં મૈત્રી થઇ હતી. એકબીજાની દરેક કામમાં અવિનાશ અને આરતી મદદ કરતા. સાથે મૂવીઝ જોવી, હરવા ફરવા જવું, એકબીજા સાથે સતત ચેટિંગ કરવું વગેરે-વગેરે. આરતીને અવિનાશ મનોમન ગમવા લાગ્યો હતો પણ એ અવિનાશને કહી ન સકતી. અવિનાશના મનમાં પણ એવી જ ફીલિંગ્સ હતી. જેમ જેમ મહિનાઓ પસાર થતા ગયા એમ એમ અવિનાશ અને આરતી એકબીજાની નજીક આવતા ગયા. ક્યારેય કોઈપણ પ્રકારની તકરારને આ બન્ને વચ્ચે સ્થાન મળ્યું ન હતું. હમેશા એકબીજાનો દરેક પરિસ્થિતિમાં સાથ આપવો