અઘોર આત્મા-૨૧ પૂર્ણાહુતિ

(174)
  • 4k
  • 13
  • 1.9k

અઘોર આત્મા (ભાગ-૨૧ પૂર્ણાહુતિ) (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) લેખક : ધર્મેશ ગાંધી --------------------- (ભાગ-૨૦માં આપણે જોયું કે... તિમિરના મોંમાંથી સફેદ ફીણ નીકળી રહ્યું હતું. લગભગ છ ફૂટ લાંબો એક સાપ પથરીલી જમીન ઉપરથી સરકતો જંગલી વેલાઓ ઉપર ચઢી રહ્યો હતો કે જેણે તિમિરને દંશ દીધો હતો. તાંત્રિક જેવો લાગતો એક વ્યક્તિ સુખડની પેટીમાંથી ‘સર્પમણિ’ બહાર કાઢીને તિમિરના સર્પદંશવાળા અંગૂઠા ઉપર મૂકે છે, અને તે એકાએક અદ્રશ્ય થઈ જાય છે. ગુફામાં ઓચિંતો જ પ્રગટ થયેલો અઘોરી અંગારક્ષતિ તપસ્યાને નાગવંશના યુવક નાગેશ સાથે પૂર્ણ કરેલી એની સંભોગ-સાધના યાદ કરાવે છે... હવે આગળ...) ------------- કબ્રસ્તાનની એ મધરાત યાદ આવતાં જ મારું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું!