Swapnil કારનો હોનૅ જોરજોરથી વગાડી રહ્યો હતો. ચલો, અવંતિકા હવે મોડુ થાય છે યાર. તારો આ રોજનો ત્રાસ છે ,પ્લીઝ..! બી.કોમ.ના સેકન્ડ યરમાં હતા સ્વપ્નિલ અને અવંતિકા. કૉલેજના સૌથી rich couple. અવંતિકા અને સ્વપ્નિલ બંનેના પેરેન્ટ્સ dr. હતા. એસ.જી.હાઇવે પરની પૃખયાત હોસ્પિટલના પાર્ટનર પણ હતા, અને ક્લોઝ ફ્રેન્ડસ પણ હતાં. એટલે અવંતિકા અને સ્વપ્નિલની ફ્રેન્ડશીપ childhood thi જ હતી, અને teenageના હોર્મોનલ ફેરફારના લીધે ફ્રેન્ડશીપ નું સ્ટેટસ “ઈન રિલેશનશિપ” થઈ ગયું.‘બસ બે જ મિનિટ..!’ સેટેલાઇટ વિસ્તારના બ