પ્રેમ અગન 17

(307)
  • 4.7k
  • 8
  • 3.5k

પ્રેમ-અગન:-17 "જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં, પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં… રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે, હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં… નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની, ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં… યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને, હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં… નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે, અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…" શિવ અત્યારે પોતાની શ્રી ને શોધતો શોધતો એવી પરિસ્થિતિ નાં બારણે પહોંચી ચુક્યો હતો જ્યાં પહોંચી હસવું કે રડવું એની સમજણ એને નહોતી પડી રહી..એની શ્રી